તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા નગર અને ગ્રામિણ વિસ્તારોમાં આજરોજ બપોરના સમયે વાતાવરણમાં પલટો

વ્યારા નગર અને ગ્રામિણ વિસ્તારોમાં આજરોજ બપોરના સમયે વાતાવરણમાં પલટો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા નગર અને ગ્રામિણ વિસ્તારોમાં આજરોજ બપોરના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો. અચાનક વાતાવરણમાં વરસાદી વાદળો દેખાતા થોડી વારમાં પવનના સૂસવતા સાથે વરસાદ પડતા રસ્તાઓ ભીંજાય ગયા અને રસ્તાઓ પર વરસાદનું પાણી વહેવા માંડ્યું હતું. વ્યારા નગર અને ગ્રામીણ વિસ્તારમાં ગતરાત્રે પથકમાં ઠેરઠેર ઠંડા પવન ફૂકાવાની સાથે પંથકમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડ્યા હતાં. વતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અને લોકો રાહત મળી હતી.

વ્યારામાં વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી

અન્ય સમાચારો પણ છે...