Home » Daxin Gujarat » Tapi District » Vyara » Vyara - વ્યારા જૈનસંઘ દ્વારા સંવત્સરી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી

વ્યારા જૈનસંઘ દ્વારા સંવત્સરી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 04:15 AM

Vyara News - વ્યારા | વ્યારા નગર ખાતે જૈન સંવત્સરી પર્વ નિમિત્તે નિખીલભાઈ રમેશભાઈ શાહના પરિવાર તરફથી મુનીસુવત સ્વામી જિનાલયે...

  • Vyara - વ્યારા જૈનસંઘ દ્વારા સંવત્સરી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વ્યારા | વ્યારા નગર ખાતે જૈન સંવત્સરી પર્વ નિમિત્તે નિખીલભાઈ રમેશભાઈ શાહના પરિવાર તરફથી મુનીસુવત સ્વામી જિનાલયે પ્રભુજીને ફૂલોની ભવ્ય અંગરચના કરવામાં આવી હતી. અંગરચના એમની પુત્રવધૂઓ દ્વારા કરવામાં આવી હતી. તેમજ પાંચમને દિવસે પ્રભુજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં સાધ્વીજી ભગવંતો અને મોટી સંખ્યામાં સંઘના ભાઈ બહેનો એ હાજરી આપી હતી.

    મઢીમાં સંવત્સરી નિમિત્તે વરઘોડો નીકળ્યો

    બારડોલી તાલુકાના મઢી ખાતે રહેતા જૈન સમાજ દ્વારા સંવત્સરીના નિમિત્તે નગર વરઘોડો નીકળ્યો હતો. જેમાં મુનીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. બેન્ડવાજા સાથે વાજતે ગાજતે નગરના રાજપથ પર ફર્યો હતો.

  • Vyara - વ્યારા જૈનસંઘ દ્વારા સંવત્સરી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ