તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તાપી ઉત્તરભારતીય સમાજ દ્વારા હોળી મહાેત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપી ઉત્તરભારતીય સમાજ દ્વારા હોળી મહાેત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લા ખાતે ઉત્તરભારતીય સેવા સમાજ દ્વારા હોળી ઉત્સવ ફગુઆ ગીત સમારોહ નું આયોજન ઉત્તરભારતીય સેવા સમાજ ના અધ્યક્ષ હિતેન્દ્રભાઇ ઉપાધ્યાય ના નેજા હેઠળ વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું પ્રસંગે લોક ગાયક શિવમ પાંડે અને લોક ગાયિકા અરોમા ગુપ્તા ના ગીતો પર સમર્થકો ઝૂમી ઉઠ્યા હતા વ્યારા નગર ના પરિશ્રમ હાઈટ ગોલવાડ ખાતે ઉત્તરભારતીય સેવા સમાજ દ્વારા હોળી ઉત્સવ ફગુઆ ગીત સમારોહ નું આયોજન ઉત્તરભારતીય સેવા સમાજ ના અધ્યક્ષ હિતેન્દ્રભાઇ ઉપાધ્યાય સહીત સમાજ આગેવાનો ની હાજરી માં યોજાયું સમાજ ના વિકાસ માટે દરેક વ્યકિતી નું યોગદાન જરૂરી છે સાથે તેમને પ્રેરકપ્રસંગ પ્રવચન કર્યું હતું તેમજ લોક ગાયક શિવમ પાંડે અને લોક ગાયિકા અરોમા ગુપ્તાના ગીતોના તાલે લોકોમાં ઉત્સાહ વધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો