તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વ્યારા ખાતે નવજાગૃતિ સેવા ટ્રસ્ટની દિવ્યાંગ શાળાના બાળકો સાથેમાં 108

વ્યારા ખાતે નવજાગૃતિ સેવા ટ્રસ્ટની દિવ્યાંગ શાળાના બાળકો સાથેમાં 108

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા ખાતે નવજાગૃતિ સેવા ટ્રસ્ટની દિવ્યાંગ શાળાના બાળકો સાથેમાં 108 તાપી ની સભ્યો દ્વારા વોર્લ્ડ ડેફ ડે અંતરગત ભવ્ય ઉજવણી કરી બાળકો સાથે કેક કાપી ચોકલેટ વિતરણ કરી તેમજ 108 દ્વારા કરતી સેવાકીય કામગીરી અને ઇમર્જન્સી સેવાની વિવિધ કામગીરી અંગે વસાવા, રોહન પટેલ નિલેશ ચૌધરી, વિજયભાઈ ગામીત દ્વારા માહિતી આપી હતી. પ્રસંગે નવજાગૃતિ સેવા ટ્રસ્ટ પ્રમુખ અજયભાઈ રાજપૂત તેમજ ખાસ મનબુદ્ધિ શાળાના મરિયમબહેન ગામીત અને કલ્પનાબહેન ચૌધરીએ 108ની ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

108ની ટીમની દિવ્યાંગ બાળકો ઉજવણી

અન્ય સમાચારો પણ છે...