તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • તાજેતરમાં ગણપતિ મહોત્સવ ને લઇ ઠેરઠેર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન સાથે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાજેતરમાં ગણપતિ મહોત્સવ ને લઇ ઠેરઠેર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન સાથે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં ગણપતિ મહોત્સવ ને લઇ ઠેરઠેર ગણેશજીની પ્રતિમાનું સ્થાપન સાથે વિવિધ ધાર્મિક કાર્યોક્રમ આયોજન કરાઈ તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં ગણેશજીની પ્રતિમાની સ્થપાના બાદ ગતરોજ દર નૈતિકભાઈ ચૌધરી (સિવિલ સર્જન )ની અધ્યક્ષસ્થામાં સત્યનારાયણ ભગવાનની પૂજા રાખવા આવી હતી. જેમાં સિવિલ સ્ટાફ અને દર્દીઓ ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

હોસ્પિટલમાં સત્યનારાયણની કથા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

    વધુ વાંચો