તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યારામાં આશ્રમ શાળાઓ અંગ્રેજી વિષયનો સેમિનાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં આશ્રમ શાળાઓ અંગ્રેજી વિષયનો સેમિનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતઅને તાપી જિલ્લા માં આવેલ આશ્રમશાળા નો દિવસય અંગ્રેજી વિષયનો સેમિનાર આદિજાતિ વિકાસ અધિકાર કચેરી અને સુરત અને તાપી જિલ્લા આશ્રમશાળા કર્મચારી સંઘ અને બુનિયાદી સિક્ષણ રચનાત્મ્ક સુંયુક્ત ઉપક્રમે વ્યારા ખાતે યોજાયું હતું. સેનીમાર માં ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત માજી સંસદ અમરસિંહ ચૌધરી સિક્ષણ જગત માં પધ્ધતિ બદલાતી રહે ત્યારે તાલીમો યોજવી જરૂરી છે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત અરવિંદભાઈ દેસાઈ જણાવ્યુ કે આશ્રમ શાળા ના રાષ્ટ્ર્રીય ભાષા સાથે અંગ્રેજી સિક્ષણ ને પણ મહત્વ આપી અંગ્રેજી સિક્ષણ થી વંચિત રહી જાય માટે આશ્રમ શાળા ના શિક્ષક ખાસ દયાન આપવું પડશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો