તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારા | વ્યારાનાપાનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી પૂર્વ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા | વ્યારાનાપાનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી પૂર્વ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્યારા | વ્યારાનાપાનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પ્રથમ આદિવાસી પૂર્વ મુખ્યમંત્રી સ્વ. અમરસિંહ બી. ચૌધરીની 12મી પૂણ્યતીથી 15મી ઓગસ્ટના સોમવારે પ્રાર્થના સભા અમરવન વ્યારા ખાતે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું છે.તેમજ વ્યારા ખેતીવાડી માર્કેટયાર્ડ ખાતે 9.30 કલાકે માજીકેન્દ્રીયમંત્રી ડો. તુષારબાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાશે. જે બાદ વ્યારા ખાતે દર વર્ષની જેમ રક્તદાન શિબર અને વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ફળો- બિસ્કીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

વ્યારામાં માજી મુખ્યંત્રીની પુણ્યતિથિએ પ્રાર્થનાસભા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો