• Gujarati News
  • રોયલ્ટી વગર રેતી વહન કરતી ટ્રક ઝડપાઈ

રોયલ્ટી વગર રેતી વહન કરતી ટ્રક ઝડપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | તાપીજિલ્લા એલસીબી દ્વારા બાતમી આધારે વ્યારા તાલુકાના ઝાંખરી ગામે ચેકિંગ હાથ ધરતાં ઝાંખરી નદીમાંથી પાસ પરમીટ વગર રેતી વહન કરતી ટ્રક (GJ-5AV-5530)ને અટકાવી ચાલક મનોજ કાંતિલાલ ગામીત (રહે. ઝાંખરી, આશ્રમ ફળિયુ)ને અટકાવી ટ્રકની રેતી 10 ટન 10000 તથા ટ્રકની કિંમત 5,10,000 મળી કુલે 5,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.