તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કરાર આધારિત કર્મચારી દ્વારા તાપી કલેક્ટર કચેરીએ ધરણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરાર આધારિત કર્મચારી દ્વારા તાપી કલેક્ટર કચેરીએ ધરણા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લા ખાતે 11 માસ કરાર આધારિત રોજમદારો દ્વારા તાપી જિલ્લા કલેક્ટર બી. સી. પટણીને આવેદન આપી 2 પ્રશ્નોના નિરાકરણની માંગ કરી હતી. અને 15મી ના રોજથી હડતાળ પર ઉતારી ગયા હતા. જે બાદ આજરોજ કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર ઉતારી ગયા હતા. તાપી જિલ્લા ખાતે 11 માસના કરાર આધારિત આઉટસોર્સ અને રોજમદારો દ્વારા પાંચ દિવસ અગાઉ તાપી જિલ્લા કલેક્ટર બી. સી. પટણીને આવેદન આપી સમાન કામ સમાન વેતન અને સમાન નોકરીની સુવિધાની માંગણી કરી હતી. સાથે આવેદનમાં જણાવ્યા મુજબ 15 માર્ચથી હડતાળ પર ઉત્તરી ગયા હતા. સાથે ન્યાય મળે એટલે ફરજ પર હાજર થશે એમ આવેદનમાં જણાવ્યું હતું જે અંતર્ગત તાપી જિલ્લા સેવાસદનની કચેરી સામે 300થી વધુ વિવિધ વિભાગના કરાર આધારિત કર્મચારીઓ ધરણાંમાં જોડાઈ ગયા હતા. સાથે તમામ કર્મચારીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગણી સાથે લડત મુજબત બનાવી હતી.

ધરણા પર બેઠેલ કર્મચારીઓ.

વિવિધ વિભાગના 300થી વધુ કર્મચારીઓ કાર્યક્રમમાં જોડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો