તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસ્મો ોજનામાં....

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વાસ્મો ોજનામાં....

તેનેબદલે અધિકારીઓનું એક એજન્સી સાથે સેટિંગ હોઈ તેજ એજન્સી પાસેથી મિનરલ પ્લાન લેવા સરપંચોને મજબુર કરાતા હતા. જેથી સરપંચોએ પણ કોઈપણ જાતની પંચાયત દફ્તરે ટેન્ડર પક્રિયા કર્યા વીના અધિકરીઓને કહેવા મુજબની એજન્સી પાસેજ પ્લાન મુકાવી કૌભાંડમાં સહભાગી બનતા અનેક ગામોમાં આજેપણ પ્લાન ધૂળ ખાતા બંધ હાલતમાં પડેલા છે. આમ વાસ્મોના અધિકારીઓનું એજન્સી સાથે મેળાપીપળામાં તેમના દ્વારા સરપંચોને પણ ખોટું કરવા પ્રેરી પંચાયતોમાં સ્પર્ધાત્મક ભાવોથી થતા ફાયદાને બાજુ પર રાખી એક એજન્સી પાસેથી મિનરલ પ્લાન ખરીદી કરવાને વાતે મોટું કૌભાંડ કરાયુ છે.

તરૂણીસાથે

હોસ્પિટલમાંખસેડતી વખતે ગર્ભપાત થઇ ગયો હતો. જે બનાવ અંગે સગીરાએ યુવાન વિરુદ્ધ વ્યારા પોલીસ મથકે બળજબરી પૂર્વક શરીર સંબધ, જાનથી મારી નાંખવાની ધમકી અને ગર્ભપાતનો ગુનો નોંધાવી દેતા સગીરા 3 માર્ચના રોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ આપી હતી પોલીસએ ગુનો નોંધી વધુ તપાસ પી આઈ રાકેશ પટેલે હાથ ધરી હતી. જેમાં આજરોજ સાજીદ ઉર્ફે ઇમરાન મોહમ્મદ રઉફખાન પઠાણ (23)ની અટક કરી વધુ તાપસ હાથ ધરી હતી

પહેલા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો