તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vyara
  • વ્યારા જનરલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વ્યારા જનરલ હોસ્પિટલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા | તાપી જિલ્લાના મુખ્ય વડા મથક વ્યારા ખાતે આવેલી જનરલ હોસ્પિટલ વ્યારામાં મુખ્ય અધિક્ષક ડૉ નૈતિક ભાઈ ચૌધરી તેમજ આર.એમ.ઓ હર્ષિદા બેન તેમજ જનરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ૧૫મી ઓગસ્ટ નિમિત્તે સવારે હોસ્પિટલનાં પટાંગણમાં ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો હતો તેમજ બપોર બાદ સ્ટાફ દ્વારા સિવિલના કમ્પાઉન્ડમાં વિવિધ 10થી વધુ વૃક્ષોની રોપણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...