તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દલિતો પરના અત્યાચાર મુદ્દે વ્યારામાં એકતા મંચની રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિતો પરના અત્યાચાર મુદ્દે વ્યારામાં એકતા મંચની રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતનાઉના તાલુકાના મોટા સમઢીવાળા ગામે અનસુચિત જાતિ પર કથીત ગૌરક્ષકો દ્વારા થયેલા અમાનવીય અત્યારના પગલે સમગ્ર ગુજરાતમાં વિરોધ થઈ રહ્યો છે. જે અંતર્ગત તાપી જિલ્લા ખાતે ઓબીસી, એસી, એસટી એકતામંચ તાપી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આપ્યું હતું.

તાપી જિલ્લાના વ્યારા ખાતે તાપી જિલ્લાના એસટી, ઓબીસી, એસટી એકતામંચ દ્વારા નગર ખાતે રેલી યોજી નગર ખાતે આવેલ બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાને ફૂલહાર કરી તાજેતરમાં સૌરાષ્ટ્રના ઉના ગામે ચાર નિર્દોષ અનુસુચિત જાતિના યુવાનોને અધમુવા હાલતમાં મારમારતાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. જે પ્રકરણમાં પોલીસ દ્વારા અપરાધ કરનાર તથા કરાવનાર તમામને શોધીને તેમના વિરુદ્ધ આકરા પગલાં ભરવાની માંગણી કરી હતી. જેના કારણે તાપી જિલ્લા ખાતે પ્રકરણનો સખત વિરોધકરી અમાનવીય અપરાધ કરનારાના કડક પગલાં માટે તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી હતી.

આવેદનપત્ર આપી ન્યાયની માગણી કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો