તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • વ્યારા| વ્યારાનગર ખાતે આવેલી ફ્લાવરસિટી ખાતે 70 જેટલી મહિલાઓ દ્વાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારા| વ્યારાનગર ખાતે આવેલી ફ્લાવરસિટી ખાતે 70 જેટલી મહિલાઓ દ્વાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા| વ્યારાનગર ખાતે આવેલી ફ્લાવરસિટી ખાતે 70 જેટલી મહિલાઓ દ્વાર એકત્ર થઈ ફ્લાવર સટી મહિલા મંડળની રચના કરી હતી. જેમાં પ્રમુખ તરીકે શોભનાબહેન શાહ અને ઉપપ્રમુખ તરીકે રાનીબહેન પટેલની વરણી તેમજ 16 સભ્યોની કારોબારી બનાવી હતી. વ્યારા ખાતે મહિલા મંડળની પ્રથમ મિટિંગ દરમિયાન પ્રમુખ શોભનાબહેન શાહ દ્વારા મંડળની કામગીરી તથા પ્રવૃત્તિ અંગે ચિતાર આપી સાથે વર્ષ દરમિયાન થનારી કામગીરી જણાવી હતી. જે બાદ નાના ભૂલકાઓની વેલ ડ્રેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ભાગ લેનાર બાળકોને સન્માનીત કર્યા હતાં. સાથે મંત્રી વર્ષાબહેન ગામીત દ્વારા વિવિધઝ બાબતો જણાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાન માનસી પી. ભટ્ટે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો