તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વ્યારામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યારામાં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ઉપસ્થિત રહેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાપીજિલ્લાના વ્યારાના તાડકુવા ગ્રાઉન્ડ ખાતે આજરોજ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીત વિવિધ મંત્રીઓ ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના બુથ સ્તર કાર્યકર્તા મહાસંમેલન તથા અભિવાદન સમારોહ યોજાનાર છે.

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રથમ વખત ભાજપપક્ષના વિવિધ આગેવાનો આવી રહ્યા રાષ્ટ્રીય અને પ્રદેશ દ્વારાઆ ક્ષેત્ર કરેલા કામગીરી અંગે જણાવશે ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા ગુજરાત સરકારની પારદર્શક અને વિકાસશીલના આધારે ગુજરાતની વિકાસ પ્રક્રિયા આગળ લઈ જવા કાર્યકર્તાને વાકેફ કરવા માટે આવશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષશ જીતુભાઇ વાઘાણી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહીત વિવિધ મંત્રીઓમાં ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાતના બુથ સ્તર કાર્યકર્તા મહાસંમેલન તથા અભિવાદન સમારોહના ના પગલે તાપી જિલ્લા ખાતે કેટલાય દિવસો ભાજપના નેતાઓ એડી ચોંટીનું જોર લગાવી સંમેલન સફળ બનાવ ભારે જહેમત હાથ ધરી હતી.

પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને સીએમ પણ હાજરી આપશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો