• Gujarati News
  • National
  • વ્યારામાં સંસ્કૃત કોલેજ દ્વારા NSS કેમ્પ યોજાયો

વ્યારામાં સંસ્કૃત કોલેજ દ્વારા NSS કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વ્યારા| શ્રીસોમનાથ સંસ્કૃત યુનિર્વસિટી, સંચાલિત નવજાગૃતિ સંસ્કૃત મહાવિદ્યાલય વ્યારા દ્વારા NSSના તાડકૂવા સ્થિત ખાસ કેમ્પનું યોજન કર્યુ, જેમાં સંસ્કૃત કોલેજના વિદ્યાર્થો મહારેલીમાંજોડાયને શિબિર સ્થળે પહોંચ્યા હતાં. સંસ્કૃત કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત નાટક રજૂ કરવામાં આવેલ તથા વનચેતન તાડકૂવા NSS અંતર્ગત વિદ્યાર્થો કેમ્પસની ચોકસાઈ કરી હતી. ખાસ કેમ્પમાં સંસ્કૃતિક મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય મરિયમબહેન ગામીત તથા સંસ્થાના ચેરમેન અજયસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...