તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડોલવણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

ડોલવણ ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાપીજિલ્લાના ડોલવણ તાલુકાના મુખ્ય મથક ડોલવણ ખાતે ૩૦મી સપ્ટેમ્બરે ડોલવણ ડેપો પર વ્યારા વન વિભાગ અને જિલ્લા રોજગાર કચેરીના સહયોગથી રોજગાર ભરતી મેળો યોજાશે.

ઉનાઇ રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર રઘુવિરસિંહ કોસાડા તરફથી મળતી વિગતો અનુસાર આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ ડોલવણ ચાર રસ્તા ફોરેસ્ટ ડેપો ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે રોજગાર મેળામાં ઘો-૮ થી ઘો-૧૨ કે તેથી વઘું ભણેલા ઉમેદવારો ભાગ લઇ શકશે. વેલ્સ્પન ઇન્ડિયા લીમીટેડ મોરાઇ, વાપી દ્વારા કુશળ, બિનકુશળ તેમજ ટેકનિકલ કામદારોની ભરતી મેળા દરમિયાન ભરતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...