તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Vesma
 • વેસ્મા| નવસારીસી.પી.આઇ કચેરીના પોલીસ માણસો તથા ગ્રીડ પોલીસ ચોકીના જવાનોએ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા| નવસારીસી.પી.આઇ કચેરીના પોલીસ માણસો તથા ગ્રીડ પોલીસ ચોકીના જવાનોએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્મા| નવસારીસી.પી.આઇ કચેરીના પોલીસ માણસો તથા ગ્રીડ પોલીસ ચોકીના જવાનોએ બાતમીના આધારે લીસ્ટેડ બુટલેગર રાકેશ દિનેશ સલાટ રહે,શીતલ હોટલ પાછળ તળાવ ફળિયાઓના ઘરે રેડ કરી હતી. રેડ દરમિયાન લીસ્ટેડ બુટલેગર રાકેશ દિનેશ સલાટ તથા તેની ભાભી લતાબેન સલાટ હાજર હોય તેને સાથે રાખી તેના ઘરમાં તપાસ કરી હતી. ઘરમાંથી કાપડના થેલાઓમાં વગર પાસ પરમીટનો કબાટમાં તેમજ પલંગના નીચેના ભાગેથી વ્હિસ્કીની બાટલી નંગ 87 તથા ટીન બીયર નંગ 90 મળી કુલ 177 નંગ કિંમત રૂ. 30,750નો મુદામાલ કબજે કરી બંનેની અટક કરી હતી.

ગ્રીડ નજીક 30 હજારના દારૂ સાથે બે બુટલેગરની અટક

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો