તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • વેસ્મા | એનિમલ સેવિંગ્ઝ ગ્રુપ વિજલપોર નવસારીના સ્થાપના દિનની આજે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા | એનિમલ સેવિંગ્ઝ ગ્રુપ વિજલપોર નવસારીના સ્થાપના દિનની આજે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્મા | એનિમલ સેવિંગ્ઝ ગ્રુપ વિજલપોર નવસારીના સ્થાપના દિનની આજે શનિવારે ઉજવણી કરાઈ હતી. દિને સારો વરસાદ થાય તથા શાંતિ-સમૃદ્ધિ માટે શાંતિયજ્ઞ કરવામાં આવ્યો હતો. ઉપરાંત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ગ્રુપના પ્રમુખ બ્રિજેશ સખીવાળા સહિત અન્ય સભ્યો પણ હાજર રહ્યા હતા. તસવીર- ભાસ્કર

એનિમલ સેવિંગ ગ્રુપનો સ્થાપના દિન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો