તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવસારી તાલુકામાં 17 અને ગણદેવીમાં 10 મિ.મિ. વર્ષા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવસારીપંથકમાં છેલ્લા 24 કલાકમાં 17 મિ.મિ. વરસાદ પડ્યો હતો. રાત્રે અને દિવસે ઝાપટા પડ્યા હતા.

શનિવારે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા. જલાલપોર તાલુકામાં પણ સાધારણ વરસાદ પડ્યો હતો. શનિવારે સાંજે 4 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન નવસારીમાં 17 મિ.મિ. અને જલાલપોરમાં 7 મિ.મિ. વરસાદ પડ્યો હતો. આજ સમયગાળા દરમિયાન ગણદેવીમાં 10 મિ.મિ., ચીખલીમાં 5 મિ.મિ. અને વાંસદામાં 7 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. વરસાદની સાથે મોસમનો કુલ વરસાદ તાલુકાવાર જોતા નવસારીમાં 346 મિ.મિ., જલાલપોરમાં 324 મિ.મિ., ગણદેવીમાં 285 મિ.મિ., ચીખલીમાં 264 મિ.મિ., ખેરગામમાં 487 મિ.મિ. અને વાંસદામાં 496 મિ.મિ. થયો છે. શનિવારે ભેજયુક્ત વાતાવરણ રહ્યું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ 97 ટકા અને બપોરે 86 ટકા નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 24.2 ડિગ્રી અને બપોરે 29.8 ડિગ્રી રહ્યું હતું. પવન સરેરાશ 11.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયો હતો.

જિલ્લામાં ધીમી ગતિનો વરસાદ જારી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો