તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્કોનો આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્મા |વિજલપોર પોલીસની ટીમે સગીરાનું અપહરણ કર્યા બાદ તેની શરીરસંબંધ બાંધી તેના પિતાને ત્યાં તરછોડી જનાર યુવાનને ઝડપી પાડ્યો છે. વિજલપોર વિસ્તારમાં રહેતી સગીરાને ગણેશ પવારે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યું હતું. શરીરસંબંધ બાંધી પાછળથી સગીરાને તેના પિતાને ત્યાં તરછોડી દઈ ગણેશ ફરાર થઈ ગયો હતો. આથી સગીરાના પિતાએ યુવાન વિરૂદ્ધ પોસ્કો એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સીપીઆઈ આર.એલ.ડોડિયાને આરોપી તેના ઘરે હોવાનું માલૂમ પડતા વિજલપોર પોલીસને દિશાનિર્દેશ આપી ઘટનાસ્થળે તપાસ કરતા ગણેશ તેના ઘરેથી મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો