તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Vesma
 • વેસ્મા |સંસ્કારભારતી ટ્રસ્ટ સંચાલિત બા.લ.પરીખ પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા |સંસ્કારભારતી ટ્રસ્ટ સંચાલિત બા.લ.પરીખ પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્મા |સંસ્કારભારતી ટ્રસ્ટ સંચાલિત બા.લ.પરીખ પ્રાથમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિદ્યાલયમાં 7મીએ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉચ્ચત્તર પ્રાથમિક વિદ્યાલયના બાળકોએ શિક્ષકોની કામગીરી બજાવી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ સ્વઅનુભવ રજૂ કર્યા તેમજ શિક્ષકોએ શિક્ષક દિનની ઉજવણી વિષયક માહિતી પૂરી પાડી હતી.

નવસારીની બા.લ.પરીખ શાળામાં શિક્ષક દિન ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો