તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • વેસ્મા | નવસારીપંથકમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો હતો. જોકે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા | નવસારીપંથકમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો હતો. જોકે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્મા | નવસારીપંથકમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો હતો. જોકે બુધવારે સાંજે 4 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન ચીખલીમાં 16 મિ.મિ., વાંસદામાં 22 મિ.મિ. અને ખેરગામમાં 20 મિ.મિ. વરસાદ નોંધાયો હતો. નવસારીમાં બુધવારે સવારે લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી અને બપોરે મહત્તમ તાપમાન 31 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 92 ટકા અને બપોરે 69 ટકા રહ્યું હતું.

નવસારી વિસ્તારમાં વરસાદનો વિરામ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો