તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેસ્મા ગામેથી બાઇકની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાંને.હા.નં.8 પર આવેલા જલાલપોર તાલુકાના વેસ્મા ગામે પટેલ સોસાયટી કુંડળ ફળિયા ખાતે રહેતા પ્રદિપકુમાર ભાણાભાઇ પટેલએ પોતાની મો.સાઇકલ નં.જીજે-21-એ-0396 ઘટના આંગણે 26મી નવેમ્બર 2016ના રોજ પાર્ક કરી હતી.તે કોઇ ચોર ઇસમે ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી કે તોડીને બાઇકની ચાલુ કરી ફરાર થઇ ગયો હતો.બાઇકની શોધખોળ છતાં નહીં મળતાં રૂ.30 હજારની કિંમતની બાઇકની ચોરી થયાનું જણાતા પ્રદિપ પટેલએ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...