તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છાત્રાલયના બાળકોને સમૂહભોજન કરાવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી |વેસ્મા હાલ નવસારીમાં વકીલ હરીશ દેસાઇના યુવાન પુત્રનું 17 વર્ષ પહેલાં અવસાન થયું હતું. પુત્ર જીગરની યાદ કાયમી સચવાઇ રહે તેવા હેતુસર તા.27 સપ્ટેમ્બરના દિવસે સ્વ.જીગરનાં જન્મદિવસ નિમિત્તે દશેરા ટેકરી વિસ્તારની હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત કુમાર છાત્રાલયનાં 47 બાળકોને નવા ચારસા ભેટ સ્વરૂપે વહેચાયા હતા.નવકાર ગ્રુપ ઝવેરી સડકનાં કાર્યકર્તાઓએ મુલાકાત ગોઠવી હતી. હરીશ દેસાઇએ હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત ઠક્કરબાપા કન્યા છાત્રાલયની 60 બહેનોને સમુહભોજન કરાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...