તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • વેસ્મા | નવસારીએલસીબીએ કુરેલ ગામેથી રૂ. 27600નો દારૂનો જથ્થો પકડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા | નવસારીએલસીબીએ કુરેલ ગામેથી રૂ. 27600નો દારૂનો જથ્થો પકડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેસ્મા | નવસારીએલસીબીએ કુરેલ ગામેથી રૂ. 27600નો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. નવસારી એલસીબીને બાતમી મળી હતી કે કુરેલ ગામે ખેતરમાં દારૂનો મોટો જથ્થો સંતાડાયો છે. બાતમીના આધારે કુરેલથી વચ્છરવાડ જતી સીમમાં રોડની બાજુમાં આવેલા ખેતરમાંથી તપાસ કરતા દારૂની 552 બોટલ કિંમત રૂ. 27600 મળી આવ્યો હતો. કેસમાં દારૂ મંગાવનાર શુક્કર હળપતિ અને દારૂ આપી જનાર જયેશ ઢીમ્મરને વોન્ટેડ દર્શાવાયા છે.

કુરેલ ગામનાખેતરમાંથી26 હજારનો દારૂ પકડાયો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો