તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Vesma
  • નવસારી વેસ્મા | જલાલપોરતાલુકાના ડાંભર ગામે વીજ કંપનીના તારની ચોરી થઈ

નવસારી-વેસ્મા | જલાલપોરતાલુકાના ડાંભર ગામે વીજ કંપનીના તારની ચોરી થઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી-વેસ્મા | જલાલપોરતાલુકાના ડાંભર ગામે વીજ કંપનીના તારની ચોરી થઈ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો વાયર ડાંભર ગામના ખેડૂતના ખેતરમાંથી જતો હતો 2540 મીટરનો તાર 20મી નવેમ્બરે રાત્રિના સમયે ચોરી થયો છે. ચોરાયેલા તારની કિંમત રૂ. 25400 થવા જાય છે. બાબતે વિજલપોર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ થઈ છે.

ડાંભરમાં વીજ કંપનીના તારની ચોરી

અન્ય સમાચારો પણ છે...