તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Navsari
 • Vesma
 • વેસ્મા | કામેશ્વરમહાદેવ મંદિર ટ્રસ્ટ ગડત દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા | કામેશ્વરમહાદેવ મંદિર ટ્રસ્ટ ગડત દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેસ્મા | કામેશ્વરમહાદેવ મંદિર ટ્રસ્ટ ગડત દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં આગામી 22મીથી 28મી ઓગસ્ટ દરમિયાન શિવકથા યોજાશે. કામેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં આયોજિત શિવકથાનું રસપાન પૂ. દેવુભાઈ જોષી કરાવશે. પોથીયાત્રા સરપંચ મહોલ્લાના ઈશ્વરભાઈ નાથુભાઈ નાયકના નિવાસેથી નીકળી કામેશ્વર શિવધામ સત્સંગ ભવનમાં પહોંચશે. શિવકથાનો સમય દરરોજ બપોરે 2થી 5 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.

ગડતમાં 22મીથી 28 ઓગસ્ટ શિવકથા યોજાશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો