તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેસ્મા નજીક હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારીથીથોડે દૂર વેસ્મા નજીક હાઈવે ઉપરથી જઈ એક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ તરફથી નવસારી તરફ આવી રહેલી એક ટ્રક (નં. જીજે-05-એવી-8779)માં વેસ્માથી થોડે દૂર મોડી સાંજે 8 વાગ્યા પહેલા આગ ભભૂકી હતી. આગ લાગ્યાની જાણકારી નવસારી ફાયરબ્રિગેડને થતા અહીંથી ફાયરબ્રિગેડના બંબાઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. જોકે નવસારીના બંબા જાય તે અગાઉ પલસાણા તરફથી આવેલા બંબાઓએ આગને મહદઅંશે કાબૂમાં લઈ લીધી હતી. મળતી માહિતી મુજબ ટ્રકમાં આગળના ભાગે આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું હતું. કોઈ જાનહાનિ થઈ હતી. ડ્રાઈવરની કેબિન નજીકના ટાયર બળી ગયાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો