૯૫

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
૯૫
રન બનાવ્યા કોરી એન્ડરસને રાજસ્થાન રોયલ્સ સામે ૪૪ બોલમાં. આ આઈપીએલમાં તેની પહેલી અડધી સદી છે.
નંબર ગેમ
મને પહેલાં લાગ્યું કે અમે મેચ જીતી ગયા છીએ. પરંતુ અમારે છેલ્લી ઘડીએ એક બોલ નાખવો પડયો. મુંબઈની આ બોલે બાઉન્ડ્રી સાથે જ અમારી ટીમમાં નિરાશા છવાઈ ગઈ. આ એક બોલે આખી મેચ બદલી નાખી.
હું અત્યંત ભાવુક થઈ ગયો હતો : રાહુલ દ્રવિડ
અવિશ્વસનીય! આ અત્યાર સુધીની બેસ્ટ ટી ૨૦ ગેમ છે! એનો હિસ્સો બનવા અંગે આનંદ છે. આ મેચ સમગ્ર જીવનમાં ભૂલી નહિ શકું. - જસપ્રિત બુમરાહ
સોશિયલ મીડિયા
વાપી મંગળવાર ૨૭ મે ૨૦૧૪
૧૨