• Gujarati News
  • વલસાડ: વલસાડના પારનેરામાં લીમડા ચોક ખાતે રહેતા સુરેશ ગાંડા પટેલ

વલસાડ: વલસાડના પારનેરામાં લીમડા ચોક ખાતે રહેતા સુરેશ ગાંડા પટેલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ: વલસાડના પારનેરામાં લીમડા ચોક ખાતે રહેતા સુરેશ ગાંડા પટેલ વાપીની પીડીલાઈટ કંપનીમાં નોકરી કરે છે. 17 ઓકટોબરના રોજ નોકરી પરથી આવી ઘરે ઓટલા ઉપર બાઇક પાર્ક કરી હતી. જેની કોઈ તસ્કર ઉઠાંતરી કરી ગયો હતો. શનિવારે ગામના સ્કૂલ ફળિયા ખાતે રહેતા યુવાનોએ બાઈક ઓળખી લેતા ચાલકને અટકાવી પૂછપરછ કરતા તેનું નામ પાનસિંગ લક્ષ્મણ અનારે હોવાનું જણાવ્યું હતું. અંગે ભત્રીજા નૈનેષ ખુશાલ પટેલે કાકા સુરેશને બાઈક મળી આવી હોવાની જાણ કરી હતી. રહીશોએ બાઈક ચોર પાનસિંગને માર મારી બાદમાં પોલીસને હવાલે કર્યો હતો.

પારનેરાથી બાઈક ચોરનાર ઝડપાયો