• Gujarati News
  • વાપી| વાપીનાચણોદ ગામે રહેતાં ડીમ્પલબેન જૈન શનિવારે પોતાના ઘરે હતા

વાપી| વાપીનાચણોદ ગામે રહેતાં ડીમ્પલબેન જૈન શનિવારે પોતાના ઘરે હતા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| વાપીનાચણોદ ગામે રહેતાં ડીમ્પલબેન જૈન શનિવારે પોતાના ઘરે હતા દરમિયાન ડુંગરામાં રહેતા સમતુલ્લા સીદીઉલ્લાખાને તેમની ઘરે જઇ તેમની છેડતી કરી હતી. જેને લઇ ભારે હોબાળો મચી ગયો હતો. મામલો વધુ વણસતા ડિમ્પલબેને સીદીઉલ્લાખાન વિરૂદ્ધ ડુંગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.