• Gujarati News
  • વાપી | 10 સપ્ટેમ્બર, 2014 | ભાદરવા વદ 2, િવક્રમ સંવત 2070

વાપી | 10 સપ્ટેમ્બર, 2014 | ભાદરવા વદ-2, િવક્રમ સંવત 2070

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શીખવાનીપ્રક્રિયાને કારણે મગજ ક્યારેય થાકતું નથી.
-િલયોનાર્ડો િવન્ચી
પૂરગ્રસ્તો માટે ઉત્તર પ્રદેશ સરકારે 20 કરોડ, ગુજરાત અને ઓિડશાએ 5-5 કરોડ, ઉત્તરાખંડે 10 કરોડની મદદની જાહેરાત કરી.
શ્રીનગર જતી દરેક વ્યક્તિ દાલ સરોવરની મુલાકાત જરૂર લે છે પરંતુ આજે ખૂબસૂરત તળાવ પૂરના પાણીથી ઊભરાય છે. તેની આજુબાજુના િવસ્તાર પણ પાણીમાં ડૂબેલા છે. તળાવનું પાણી હઝરત બાલ દરગાહ સુધી પહોંચી ગયું છે. પૂરને કારણે ઘરની હાલત િશકારા જેવી થઈ ગઈ છે.
શ્રીનગર : સમગ્ર શહેર િશકારામાં ફેરવાયું
િકંમત ~ 3.00
} પાણી ઊતરવાનું શરૂ, લશ્કરે 43000 લોકોને બચાવ્યા.
}જમ્મુ-કટરા રેલ સેવા શરૂ, શ્રીનગર-લેહ ધોરીમાર્ગ શરૂ.
}લશ્કરની 215 ટુકડી, 61 હેિલકોપ્ટર, 70 હોળી બચાવકાર્યમાં.
પૂરમાં 4 લાખ લોકો ફસાયા છે