• Gujarati News
  • વાપી ચાર રસ્તા સ્થિત રિનોલ્ટના શો રૂમમાં ગુરુવારે સાંજે તેમની

વાપી ચાર રસ્તા સ્થિત રિનોલ્ટના શો રૂમમાં ગુરુવારે સાંજે તેમની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ચાર રસ્તા સ્થિત રિનોલ્ટના શો રૂમમાં ગુરુવારે સાંજે તેમની નવી કાર રિનોલ્ટ લોજી કાર ધારાસભ્ય કનુભાઇ દેસાઇના હસ્તે લોન્ચ કરાઇ હતી. રિનોલ્ટની કારની કિંમત અંદાજીત રૂ. ૮.૨૦ લાખ જેટલી અંકાઇ હતી. રિનોલ્ટ કાર કોમ્પેક્ટ એસયુવી તરીકે ઓળખાઇ રહી છે. રિનોલ્ટની લોજી થી બેઠકો વાળી છે. જેમાં મિડિયા માટે યુએસબી પોર્ટ જેવી અનેક અત્યાધુનિક સુવિધાઓ હોવાનું પણ જોવા મળ્યું હતુ.