• Gujarati News
  • વાપી |નારગોલ બંદર દરિયામાં કિમી દુર બનશે એવું જણાવવામાં આવ્યું

વાપી |નારગોલ બંદર દરિયામાં કિમી દુર બનશે એવું જણાવવામાં આવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી |નારગોલ બંદર દરિયામાં કિમી દુર બનશે એવું જણાવવામાં આવ્યું છે. જેમાં બંદરને લઇ ઉઠી રહેલા અનેક સવાલોના જવાબો આપવામાં આવ્યા છે. સરવે રિપોર્ટ સબમીટ થયા પછી હવે ગુજરાતના મંત્રાલય અને મેરીટાઇમ બોર્ડ દ્વારા તેને મંજૂરી આપવામાં આવશે.

અને મંજૂરી મળ્યા પછી ડિસ્ટ્રીક્ટ કલેક્ટર દ્વારા મામલે લોક પ્રશ્નોની સૂનવણી હાથ ધરવામાં આવશે.