• Gujarati News
  • ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટેવાપીમાં પોતાની વર્ક ફોર્સ વધાર્યા બાદ કેમિકલ કંપનીઓ પર

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટેવાપીમાં પોતાની વર્ક ફોર્સ વધાર્યા બાદ કેમિકલ કંપનીઓ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટેવાપીમાં પોતાની વર્ક ફોર્સ વધાર્યા બાદ કેમિકલ કંપનીઓ પર સરવેની કામગીરી હાથ ધરી હતી. ગત વર્ષે તેમના દ્વારા ઘણા ખરા બિલ્ડરો પર સરવે હાથ ધરાયો હતો. ત્યાર બાદ વર્ષે અનેક જ્વેલર્સો પર સરવે હાથ ધરાયો હતો. તો હવે આગામી સમયમાં તેમના દ્વારા કોના પર સરવે હાથ ધરાશે તેની વ્યાપક ચર્ચા હાલ ઔદ્યોગિકલ આલમમાં ચાલી રહી છે.