• Gujarati News
  • પત્નીને સાળાને ત્યાં મોકલી પતિ ગુમ થયો

પત્નીને સાળાને ત્યાં મોકલી પતિ ગુમ થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી: વાપીગીતાનગરમાં રહેતા ગણેશ અશોક નાયર (ઉ.વ.૨૨)એ તેની પત્નીને પોતાના સાળાને ત્યાં મોકલી હતી. પત્ની ગીતા નગરથી તેના ભાઇને ત્યાં ટાઉન વિસ્તારમાં ગઇ હતી. દરમિયાન ગણેશ નાયર કશે જતો રહ્યો હતો. પત્નીએ પરત થયા બાદ તેની ભારે શોધખોળ આદરી હતી.