• Gujarati News
  • વાપીનું નામ વાવ ઉપરથી પડયું હતું. હાલ હેરીટેજ વીક પુરૂ

વાપીનું નામ વાવ ઉપરથી પડયું હતું. હાલ હેરીટેજ વીક પુરૂ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીનું નામ વાવ ઉપરથી પડયું હતું. હાલ હેરીટેજ વીક પુરૂ થયું. તંત્ર દ્વારા દર વર્ષે વાપી બલીઠા ખાતે આવેલી વાવનેની સ્થિતિ સુધારવાની વાત કરે છે. પરંતુ આખું વીક કોઇએ કયાં સફાઇ કરવાની પણ તસ્દી લીધી હતી. તેની જાળવણી કરવામાં પાલિકા તંત્રને કોઇ રસ હોય તેવું વાવની દશા જોઇને દેખાતું નથી./ હિમાંશુપંડયા

હેરીટેજ વીકમાં વાપીની ઐતિહાસિક વાવ ભૂલાઇ ગઇ