• Gujarati News
  • વાપી |મૂળ રાજસ્થાનના શેખાવત જિલ્લાના રામગઢનો વતની અને હાલ સુરતના

વાપી |મૂળ રાજસ્થાનના શેખાવત જિલ્લાના રામગઢનો વતની અને હાલ સુરતના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી |મૂળ રાજસ્થાનના શેખાવત જિલ્લાના રામગઢનો વતની અને હાલ સુરતના પલસાણા ચોકડી ખાતે રહેતો 26 વર્ષનો સીતારામ અવધચંદ ચારણ 5 નવેમ્બરના રોજ વાપી લવાછા સ્થિત બાબુલાલ શર્માને ત્યાં કામ અર્થે આવ્યો હતો. સીતરામ લવાછાથી કોઇને પણ કહ્યા વિના ક્યાંક ચાલી ગયો હતો. સીતારામ ગુમ થયા બાદ પરિવાર દ્વારા શોધ કરવા છતાં કોઇ પત્તો લાગ્યા હતો.

રાજસ્થાની યુવાન ગુમ