• Gujarati News
  • રાતામાં બાળકોના અધિકારો અંગે સેમિનાર

રાતામાં બાળકોના અધિકારો અંગે સેમિનાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| રાતાશાળામાં બુધવારે જિલ્લા બાળ સુરક્ષા એકમ અને રાતા ગ્રામ પંચાયત દ્વારા 18 વર્ષથી નાની વયના બાળકોના અધિકારો અંગેના કાર્યક્રમનું આયેજન થયું હતું. જેમાં બાળ સુરક્ષા એકમના રાકેશ પટેલ ,સુભાષ પાડવીએ નાના બાળકોને માહિતી આપી હતી.