• Gujarati News
  • વાપી ચલાવિસ્તારમાં પાલિકા દ્વારા ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવતું હોવાની

વાપી ચલાવિસ્તારમાં પાલિકા દ્વારા ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવતું હોવાની

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી ચલાવિસ્તારમાં પાલિકા દ્વારા ઓછા પ્રેશરથી પાણી આપવામાં આવતું હોવાની બૂમો મહિલાઓમાં ઉઠી છે. ચલા અને છરવાડા રોડ વિસ્તારમાં ઓછા પ્રેશરથી પાણી આવતાં મહિલાઓમાં નારાજગી છે. લાંબા સમયથી ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે.