રેલવે પોલીસના નવા એસપીએ વાપી સ્ટેશનની મુલાકાતે

વાપી| રેલવે પોલીસ (उउउજીઆરપી) वडવડોદરા ડિવિઝનના એસપી કે.એન.ડામોરે ગુરૂવારે વાપી સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 04:50 AM
રેલવે પોલીસના નવા એસપીએ વાપી સ્ટેશનની મુલાકાતે
વાપી| રેલવે પોલીસ (उउउજીઆરપી) वडવડોદરા ડિવિઝનના એસપી કે.એન.ડામોરે ગુરૂવારે વાપી સ્ટેશનની આકસ્મિક મુલાકાત લીધી હતી. વાપી આરપીએફના પીઆઇ વિનોદકુમાર યાદવ અને પીએસઆઇ હરેશકુમાર ચૌહાણ દ્વારા એસપીનું સ્વાગત કરાયું હતું. આરપીએફ અને જીઆરપી સમન્વય સાધીને યાત્રીઓની સુરક્ષા માટે કેવી રીતે કામગીરી થઇ શકે તે બાબતે જરૂરી ચર્ચા અને માર્ગદર્શન સ્ટાફ સાથે કરવામાં આવી હતી.

X
રેલવે પોલીસના નવા એસપીએ વાપી સ્ટેશનની મુલાકાતે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App