Divya Bhaskar

Home » Daxin Gujarat » Valsad District » Vapi » વાપી રાતા પ્રાથમિક શાળાના બાળકોની મેડિકલ તપાસ થઇ

વાપી રાતા પ્રાથમિક શાળાના બાળકોની મેડિકલ તપાસ થઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:50 AM

વાપી|વાપીની ઇનરવીલ ક્લબ દ્વારા વાપીના રાતા પ્રાથમિક શાળા કે જેને ઇનરવીલ ક્લ્બએ હેપી સ્કૂલ બનાવવાની નેમ સાથે...

  • વાપી રાતા પ્રાથમિક શાળાના બાળકોની મેડિકલ તપાસ થઇ
    વાપી|વાપીની ઇનરવીલ ક્લબ દ્વારા વાપીના રાતા પ્રાથમિક શાળા કે જેને ઇનરવીલ ક્લ્બએ હેપી સ્કૂલ બનાવવાની નેમ સાથે દત્તક લીધી છે, આ રાતા પ્રાથમિક શાળામાં નાના ભૂલકાઓ માટે મેડિકલ ચેક કેમ્પ નું આયોજન કરાયું હતું. જેમાં હરિયા હોસ્પિટલના ડોકટરો દ્વારા બાળકોના આરોગ્યની તપાસ થઇ હતી. હોસ્પિટલના ડેન્ટલ, આઈ અને જનરલ તબીબોએ બાળકોને તપસ્યા હતા, ક્લબ દ્વારા બાળકોને ફ્રૂટ વિતરણ કરી વિવિધ રમતોની કીટ પણ વહેંચી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending