Home » Daxin Gujarat » Valsad District » Vapi » વાપી ઇનરવીલ કલબ દ્વારા સ્તનપાન સપ્તાહ અને પોસ્ટર સ્પર્ધા યોજાઇ

વાપી ઇનરવીલ કલબ દ્વારા સ્તનપાન સપ્તાહ અને પોસ્ટર સ્પર્ધા યોજાઇ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 04:50 AM

વાપી ઇનરવીલ ક્લબ ઓફ વાપી દ્વારા હરિયા હોસ્પિટલમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત પોસ્ટર સ્પર્ધા રાખી હતી. 20...

  • વાપી ઇનરવીલ કલબ દ્વારા સ્તનપાન સપ્તાહ અને પોસ્ટર સ્પર્ધા યોજાઇ
    વાપી ઇનરવીલ ક્લબ ઓફ વાપી દ્વારા હરિયા હોસ્પિટલમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી અંતર્ગત પોસ્ટર સ્પર્ધા રાખી હતી. 20 નવજાત બાળકોની માતાને કીટ વહેંચી હતી. ઇનરવીલ ક્લબ ઓફ વાપી દ્વારા હરિયા હોસ્પિટલ ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી હતી. જેમાં ઇનરવીલ ક્લબના પ્રમુખ પ્રિતિ દેસાઈ તેમજ સભ્યો સુરુચિ કુન્દ્રા, પ્રીતિ મહેતા, સંધ્યાબેન શાહ, જાગૃતિ પટેલ, એમએનસી પંચાલ હાજર રહ્યા હતા આ ઉજવણી અંતર્ગત હરિયા રોટરી હોસ્પિટલ ખાતે સ્તનપાન સપ્તાહના પોસ્ટર સ્પર્ધા યોજી ઇનામોં આપવામાં આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ