સલવાવ એમ. ફાર્મસી કોલેજની સોનેરી સિદ્ધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|જીટીયુ દ્વારા માસ્ટર ઓફ ફાર્મસીના બીજા સેમેસ્ટરની પરીક્ષાનું દ્વારા જાહેર થયું છે. ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવની પાંચ વિદ્યાર્થીનીઓ ટોપટેનમાં આવતા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજ, સલવાવ, એમ. ફાર્મની બે શાખાઓ પૈકી ક્વોલિટી એસ્યુરન્સ શાખામાં પ્રજાપતિ હિરલ અરવિંદભાઈ 9.08 સીપીઆઈ સાથે પ્રથમક્રમે, રાઠોડ શિતલ જગદિશભાઈ 8.69 સીપીઆઈ સાથે ચોથાક્રમે અને ખેતીયા મેઘા મનોજભાઈ 8.69 સીપીઆઈ સાથે પાંચમાંક્રમે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...