તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi ચણોદમાં ગાંધી જયંતિ નિમિત્તે સફાઇ અભિયાન હાથ ધરાયું

ચણોદમાં ગાંધી જયંતિ નિમિત્તે સફાઇ અભિયાન હાથ ધરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન અંતગર્ત ચણોદમાં સફાઇ અભિયાન હાથ ધરાયું હતું.વાપી તાં.પં. ઉપપ્રમુખ શિલ્પાબેન દેસાઈ , તાં.પં.સભ્ય નીતાબેન ખાનિયા , વાપી તાલુકા ભાજપ પ્રમુખ ધનસુખભાઈ પટેલ ,ચણોદના સરપંચ જીતેન્દ્રભાઇ , ડેપ્યુટી સરપંચ મુકેશ પટેલ તથા હંસરાજભાઈ ખાનિયા તથા આશિર્વાદ સોસાયટીના સદસ્યો સાથે મળીને રસ્તાની આસપાસ સફાઈ કરીને લોકોને પોતાના ઘરની આસપાસ સફાઈ રાખવા પ્રેરણા આપી હતી. સભ્ય નીતાબેન ખાનીયા દ્વારા વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો રાખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...