તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi વાપી બ્રહ્મસમાજ દ્વારા વડોદરાના ધારાસભ્યનું સન્માન કરાયું

વાપી બ્રહ્મસમાજ દ્વારા વડોદરાના ધારાસભ્યનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી સમસ્ત ગુજરાતી બ્રહ્મસમાજ દ્વારા વડોદરા સ્થિત ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટા)નું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. શૈલેષ મહેતા કોંગ્રસના ઉમેદવાર સિદ્રાર્થ પટેલને હરાવીને જીત્યા હતાં. આ પ્રસંગે વાપી બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઇ, સમાજના ટ્રસ્ટી મહેશભાઇ પંડયા, અશોક શુકલા, ચૈતન્ય ભટ્ટ, પાર્થિવ મહેતા, ભાજપ અગ્રણી મહેશ ભટ્ટ હાજર રહ્યા હતાં. શૈલેષ મહેતાએ પુના ખાતે યોજાનારા ઉદ્યોગપતિના સંમેલન અંગે માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...