તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi વાપીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો વિઘાર્થી ફુટબોલ ટીમમાં સિલેકટ થતાં સન્માનિત કરાશે

વાપીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો વિઘાર્થી ફુટબોલ ટીમમાં સિલેકટ થતાં સન્માનિત કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ઇસ 2014થી 2015સુઘી અભ્યાસ કરી કરનાર વિદ્યાર્થી વિશાલ દુબે ગુજરાતની ફુટબોલની ટીમમાં અંડર 19નાં ગુજરાતની ટીમમાં ગોલકીપર તરીકે સિલેકટ થતાં વિશાલ દુબેનું વાપીની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સન્માનિત કરાશે. રાયન ઇન્ટરનેશનલ ગ્રુપ ઓફ ઓર્ગેનાઇઝેશનની શાખાનાં ચેરમેન ડો.ઓગસ્ટિન પિન્ટો,મેનેજીંગ ડાયરેકટર ગ્રેસ પિન્ટો,પ્રઘાનાચાર્ય સલમાબેન વિશાલ દુબેને શુભેચ્છા પાઠવી હતી.તેમજ તેનું સન્માન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...