તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi સમર્પણ જ્ઞાન સ્કૂલમાં બાળકોને ડાયરેકશન ઓફ કરિયર સેમિનાર

સમર્પણ જ્ઞાન સ્કૂલમાં બાળકોને ડાયરેકશન ઓફ કરિયર સેમિનાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|વાપી સમર્પણ જ્ઞાન સ્કૂલમાં દિશા ડાયરેકશન ઓફ કરિયરના કાર્યક્રમ અંતર્ગત ધો. 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે સેમિનારનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ માં ફાઉન્ડેશન વતી કરાયો હતો. જેમાં કુમારી આરઝુ ગૌરીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. ચેરપર્સન હિના પટેલ, આચાર્ય મનિષા ગાવકર, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...