તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Vapi
  • Vapi મોટાપોંઢા કોલેજમાં ગાંઘીજીના વિચારધારા અંગે વ્યાખ્યાન યોજાયું

મોટાપોંઢા કોલેજમાં ગાંઘીજીના વિચારધારા અંગે વ્યાખ્યાન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|મોટાપોંઢા કોલેજમાં ગાંઘી વિચારધારા પર વ્યાખ્યાન યોજાયું હતું.જેમાં કોલેજના ઇ.આચાર્ય ડો.સતીષ પટેલની અઘ્યક્ષતા પર યોજાયો હતો.ગાંઘી વિચારધારા અને સ્વચ્છતા પર વ્યાખ્યાન નવસારીનાં વકતા જય વશી હતા. કોલેજના એનએનએસ ઓફિસર ડો.શીલા પટેલ પ્રા.વિનોદ પટેલ તેમજ વિઘાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...