તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિલર જીન્સને બેસ્ટ ઓફ ઈયરનો એવોર્ડ એનાયત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી|અમદાવાદ કર્ણાવતી કલબમાં યોજાયેલ એક કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના વરદ હસ્તે ગુજરાતના ટોપ ઉદ્યોગકારો અને સમસ્ત વિભાગોના મહાનુભાવોની હાજરીમાં ગુજરાતના જુદા જુદા પ્રોડક્ટના નિર્માતાઓમાંથી પસંદગી પામેલા 20 ઉદ્યોગકારોને બેસ્ટ કંપની ઓફ ઈયરનો સુષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એવોર્ડ એનાયત કરાયો છે. કિલર જીન્સની નિર્માતી કંપની કેવલ કિરન ક્લોથીંગ્સ લિ.ને ટેકસટાઇલ અને અપેરિલ કેટેગરીમાં બેસ્ટ કમ્પની ઓફ ઈયરનો એવોર્ડ એનાયત કરાયો છે.કંપનીના એચ આર હેડ સંજીવ ચૌહાણે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલના હસ્તે દિપક ચોરસિયા અને સીઈઓ વરુણ કોહલીની હાજરીમાં એવોર્ડ સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...